GSTV

અજબગજબ: વાત એક એવા 3 પગવાળા વ્યક્તિની જે 77 વર્ષ સુધી લોકો વચ્ચે રહસ્ય બની રહ્યો

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

દુનિયાભરમાં અજબગજબ વસ્તુઓ કે લોકોની અછત નથી. આપણે ઘણા એવા લોકો જોયા હશે જેમને પાંચ નહીં પણ 6 આંગળીઓ હશે. પરંતુ શું તમે ક્યારેય ત્રણ પગ વાળો માણસ જોયો છે? આમ તો કુદરતે ધરતી પર રહેલા તમામ મનુષ્યોને એક સમાન જ બનાવ્યા છે. રંગ રૂપ અને કાળ-કાઠીને બાદ કરતા લગભગ તમામ લોકો એક જેવા જ હોય છે. જોકે ઘણા લોકોના શરીરની બનાવટ અત્યંત અનોખી હોય છે જેમને જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઇ જાય. કંઈક આવીજ વાત છે ઈટાલીના એક શખ્સની જેને એક નહીં પરંતુ 3 પગ હતા. વાત વિશ્વાસ ન થાય તેવી છે પર્નાતું વાત તદ્દન સાચી છે. પ્રકૃતિએ તેને અસાધારણ રીતે પેદા કર્યો હતી અને પોતાના આ અસાધારણ રૂપ સાથે આ વ્યક્તિ 77 વર્ષની જીવન જીવ્યો. આ શખ્સનું નામ છે ફ્રાન્સેસ્કો ફ્રેન્ક લૅંન્ટિની. તેમનો જન્મ 18 મેં 1889માં ઈટાલીના સિસિલી ટાપુ પર થયો હતો.

અજબગજબ

ફ્રેન્ક પોતાના 12 ભાઈ બહેનોમાં પાંચમા હતા. જયારે તેનેનો હતો ત્યારે  તેના માતાપિતાએ તેને તેના કાકા-કાકીના ઘરે મોકલી દીધો જ્યાં તેનો ઉછેર થયો અને પોતાના કેરિયરની શરૂઆત થઇ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રેન્ક ત્રણ પગ અને 2 ગુપ્તાંગ સાથે જન્મ્યો હતો.

કહેવાય છે કે લેન્ટીની એક પ્રકારના વિકારથી પીડિત હતો જેમાં તેના શરીર સાથે અડધો જુડવા બાળક જોડાયેલો હતો. તે અડધું બાળક તેના કરોડની સાથે જોડાયેલો હતો. ફ્રેન્ક લેન્ટીનીએ પોતાની આખી જિંદગી ત્રણ પગ સાથે વિતાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!