GSTV
Home » News » વીએચપી અને આંતરાષ્ટ્રી વીએચપી વચ્ચેના વિવાદ બાદ વણકરી ભવન ખાતે સઘન પોલીસ બંદોબસ્ત

વીએચપી અને આંતરાષ્ટ્રી વીએચપી વચ્ચેના વિવાદ બાદ વણકરી ભવન ખાતે સઘન પોલીસ બંદોબસ્ત

અમદાવાદમાં પાલડી સ્થિત ડૉકટર વણીકર ભવનના કબ્જોના વિવાદ હજુ વણ ઉકેલ્યો છે. અને આજે વણકરી ભવન ખાતે સઘન પોલીસ  બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ વણીકર ભવન ખાતે ઉપસ્થિત છે. તો બીજી તરફ,  આંતરરાષ્ટરીય હિન્દુ પરિષદના પ્રમુક પ્રવીણ તોગડિયા પણ આજે વણીકર ભવન ઉપસ્થિત રહી શકે છે. ત્યારે એએચપી અને વિએચપી  કાર્યકરો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!