GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાનું એલર્ટ, શ્રીનગર એરબેઝને નિશાનો બનાવી શકે છે આતંકી

જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાનું એલર્ટ, શ્રીનગર એરબેઝને નિશાનો બનાવી શકે છે આતંકી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ મોટા આતંકી હુમલાનું ષડ્યંત્ર રચી રહ્યા હોવાના ઈનપુટ બાદ સુરક્ષા દળને એલર્ટ કરવામાં આવ્યુ. ગુપ્તચર એજન્સીના ઇનપુટ બાદ શ્રીનગર અને અવંતિપોરામાં આવેલા હવાઈ ઠેકાણા પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

એજન્સીનું કહેવુ છે કે, આતંકવાદીઓ શ્રીનગર અને અવંતિરપોરામાં મોટા હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. આ પ્રકારનું એલર્ટ ત્યારે આપવામાં આવ્યુ જ્યારે સેનાએ ગુરૂવારે ઘાટીમાં છ આતંકવાદીને ઠાર કર્યા.

army

શોપિયા અને પુલવામામાં થયેલી સેના વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ પણ થયો હતો જ્યારે ત્રણ જવાન આ અથડામણમાં ઘાયલ થયા હતા. સેનાએ અથડામણમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ જપ્ત કર્યા હતા.

Read Also

Related posts

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari

દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાઈ અને મોઢા પર મેશ ચોપડાઈ

Mayur

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!