GSTV

OMG/ મહિલાએ પકડી ઇન્ટરનેશનલ બ્રાન્ડની મોટી ભૂલ, જાણી કપડાં ખરીદવા પહેલા ઘણી વખત વિચારશો

મહિલા

Last Updated on September 13, 2021 by Bansari

તમામ રિસર્ચ અને બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ ઘણી વખત ભૂલ કરી દે છે. જયારે લોકો મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી છે કે એમને પ્રોડક્ટના મામલામાં કોઈ સમજોતો કરવો ન પડે. મિસ આયર્લેન્ડ રહેલ ચેલ્સી ફેરેલે Primark બ્રાન્ડની એક મોટી ભૂલ પકડી નાખી છે, જે મહિલાઓને એના વજનથી લઇ મોટી ચિંતામાં મૂકી શકે છે. ચેલ્સી દ્વારા સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યા પછી લોકો બ્રાન્ડની ટીકા કરી રહ્યા છે.

આ રીતે પકડી ભૂલ

ચેલ્સી પાસે આ બ્રાન્ડના ઘણા શોર્ટ્સ છે, એ બધાંની સાઈઝ 12 છે. એજ જ સાઈઝ હોવા છતાં શોર્ટ્સ અલગ-અલગ માપના છે. એમણે એક જ બ્રાન્ડ Primarkના 5 શોર્ટ્સના ફોટા શેર કર્યા છે, જેના પર લાગેલ લેબલ માં એક સાઈઝ 12 છે પરંતુ આ શોર્ટ્સની સાઈઝ એક બીજાથી નાની-મોટી છે. આ પાંચ શોર્ટ્સ અલગ અલગ સાઈઝના છે.

રિપોર્ટ મુજબ ચેલ્સીએ આ મામલો સોશિયલ મીડિયા પર શેર કરતા કહ્યું, ‘હું તમને જણાવવા માંગુ છું કે મારા પાર્ટનરે આ શોર્ટ્સની સાઈઝ અંગે જે નોટિસ કર્યું એ ખુબ ઘૃણિત છે. દરેક શોર્ટ્સ અલગ સાઈઝના છે જયારે એમાં લેવલમાં એક સાઈઝ 12 લખેલી છે. આ તમામ મેં ગયા 1 વર્ષમાં ખરીદી છે. શું કંપની મને જણાવશે કે આ અલગ શા માટે છે.’

મહિલાઓને થઇ શકે છે ચિંતા

ચેલ્સીએ એ પણ કહ્યું કે, ‘આ ખોટું છે, સાઈઝમાં અંતરના કારણે મહિલાઓ વિચારશે કે એમનો વજન વધી ગયો છે માટે એમણે પહેલા જેટલી સાઈઝના કપડાં આવતા હતા હવે નથી આવી રહ્યા. મારી સાથે પણ એવું જ થયું જયારે મેં અલગ-અલગ સાઈઝના શોર્ટ્સ પહેર્યા. આ મામલે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે, ‘અમારા માટે કસ્ટમર ખુબ મહત્વના છે. માટે આને લઇ અમે અમારી ક્વોલિટી ટીમ સપ્લાયર્સ અને ટેક્નોલોજીસ્ટ સાથે કામ કરી રહ્યા છે.’

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!