GSTV
Home » News » મહિલા ચિંતન શિબિરમાં ભાજપ મહિલા પ્રમુખનું અપમાન

મહિલા ચિંતન શિબિરમાં ભાજપ મહિલા પ્રમુખનું અપમાન

મહિલા ચિંતન શિબિરમાં ભાજપ જિલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખ પીનાબેન ઠાકોરનુ અપમાન થતા વિવાદ સામે આવ્યો છે. મહિલા પ્રમુખ રોષે ભરાયા બાદ ગણતરીની મીનિટોમાં કાર્યક્રમ સમાપ્ત કરવાની ફરજ પડી હતી. મહિલા ચિંતન શિબિરમાં પ્રોટોકોલ પ્રમાણે નામ ન લખવાને કારણે અને કાર્યક્રમની જાણ ન કરવાને કારણે રોષે  ભરાયા હતા. કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ ભાષણ કરી રહ્યા હતા ત્યારે પ્રમુખે રોષે ભરાઇને કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રમુખને રોષે ભરાયેલા જોતા પરબત પટેલના ભાષણ બાદ તરત કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. ડીસાનાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા દોડી આવી પ્રમુખને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!