GSTV

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આ અનોખી થીમ પર વિઘ્નહર્તા ગણેશનું થયુ સ્થાપન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શિક્ષિત બેરોજગાર મંચે બેકારીના થીમ પર ગણેશ સ્થાપન કર્યુ છે. રાજ્યમા બેકારીની સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.

શિક્ષિત બેરોજગાર મંચના સભ્યોનું કહેવું છે કે રાજ્યમાં મોટાપાયે બેકારી  જોવા મળી રહી છે. જોબ માટે એપ્લિકેશન કરીને થાકી ગયા છીએ. ત્યારે ભગવાન ગણેશને નોકરી અપાવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉચ્ચ અભ્યાસ કરેલી વ્યક્તિને પણ તેની લાયકાત પ્રમાણે નોકરી ન મળતા ગુજરાન ચલાવા માટે જે નોકરી મળે તે સ્વીકારવી પડે છે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!