GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Emoji  લવર્સ માટે Instagram લાવ્યું આ ખાસ ફિચર

જાણીતી ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ દુનિયાભરના લોકો કરે છે. કંપની પોતાના યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે સમયાંતરે નવા ફિટર્સ લૉન્ચ કરતી રહી છે. તેવામાં કંપનીએ ઘોષણા કરી છે કે તે યુઝર્સ માટે સ્ટોરીમાં પોલ અંતર્ગત ઇમોજી સ્લાઇડર ફિચર એડ કરવા જઇ રહી છે. આ ફિચર દ્વારા યુઝર્સ પોતાની સ્ટોરીમાં ઇમોજીને સુધીરી શકશે. કંપનીનું કહેવું છે કે આ ફિચર પોલ અંતર્ગત કામ કરશે. એટલે કે આ ફિચર તે જણાવશે કે યુઝર્સ કઇ વસ્તુને લાઇક કે ડિસલાઇક કરે છે. આ ફિચરને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર બંને ઉપયોગ કરી શકશે.

આ ફિચર તે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી છે જે પોલથી સ્ટોરી અપલોડ કરવા માંગે છે. આ ફિચરને ઇન્સ્ટાગ્રામે સૌપ્રથમ 2007માં સ્ટાર્ટ કર્યુ હતુ અને હવે તેને કંપની એક્સ્પાન્ડ કરવા જઇ રહી છે. અગાઉ આ ફિચરમાં બે ઑપ્શન આપવામાં આવતા હતાં. યુઝર્સે તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હતો. તેવામાં હવે આ નવુ ફિચર આવ્યા બાદ યુઝર કોઇપણ બાબતે પહેલા કરતા વધુ સાર રીતે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામનું આ નવુ ફિચર એપ સ્ટોર પર છે અને તેને વર્ઝન 44 માટે અપડેટ કરવામાં આવશે જેનાથી યુઝર્સ આ ફિચરનો ઉપયોગ સરળતાથી કરી શકશે.

Related posts

LOC પર પહોંચ્યા પાકિસ્તાની સેના પ્રમુખ, એવુ બોલ્યા કે પાકિસ્તાની સેના પણ ડરી ગઈ

Ankita Trada

દેશનાં 50 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ થયા નિતીશ, રાહુલ ગાંધી, જે.પી.નડ્ડા સહિત આ નેતાઓને પછાડ્યા

Mansi Patel

અમદાવાદમાં ધન્વંતરી રથ દ્વારા 50 હજાર દર્દીઓની થઈ તપાસ, રથ સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તો આ નંબરનો કરો ઉપયોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!