GSTV
Home » News » Instagramમાંથી દૂર થઈ ગયું આ જરૂરી ફીચર, નહીં ઉઠાવી શકો લાભ

Instagramમાંથી દૂર થઈ ગયું આ જરૂરી ફીચર, નહીં ઉઠાવી શકો લાભ

ઈન્સ્ટાગ્રામે પોતાના activity feedમાંથી ફોલોઈંગ ટેગને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ફોટો અને વીડિયો શેર કરનારી પોપ્યુલર ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટી ફીડમાં એ વાતનો ખ્યાલ આવશે કે ફ્રેન્ડને કઈ પોસ્ટ પસંદ આવી રહી છે. કઈ પોસ્ટ પર તેત કોમેન્ટ કરી રહ્યા છે અને કોને ફોલો કરી રહ્યા છે.

આ એપમાં મહિનાના અંતમાં એક એપડેટની સાથે આ ટેબ એપમાંથી દૂર કરવામાં આવ્યું છે. ઈંન્સ્ટાગ્રામના હેડ ઓફ પ્રોડક્ટ વિશાલ શાહે સરળતા માટે આ ટેબને દૂર કરી છે. ઈન્સ્ટાગ્રામે તેની એક્સપ્લોર ટેબને 2011માં એક શરૂઆતના દિવસમાં ફીચરના રૂપમાં પોતાને ફોલો ટેબ લોન્ચ કર્યું છે.

તાજેતરમાં ઈન્સ્ટાગ્રામને વિશ્વ સ્તર પર રિસ્ટ્રિક્ટ નામનો નવો એક મોડ શરૂ કર્યો છે. આ યુઝર્સને આક્રમક પોસ્ટ અને અપમાનજનક કમેન્ટના માધ્યમથી જે ધમકાવે છે તે લોકોને રોકવા માટે મદદ કરશે. એ ઉપરાંત પણ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ માટે એક નવું ફીચર મ્યુઝિક એડ કર્યું છે.

આ નવા ફીચરથી યુઝર્સ પોતાની સ્ટોરીઝની સાથે મ્યુઝિક પણ જોડી શકો છો. તેના માટે તે સ્ટોરીઝમાં મ્યુઝિક સ્ટીકર્સ અને બીજા ક્રિએટિવ ટુલ્સ જેવા લિપ સિંક લાઈવ અને ફેસબુક પ્રોફાઈલ્સ પર સોન્ગનો ઉપયોગ કરી શકો છો. આ સ્ટોરીઝમાં યુઝર્સ વીડિયો, મેસેજ અને પોસ્ટને પણ શેર કરી શકે છે. ભારતમાં મ્યુઝિક પ્રોડક્ટ્સ આવ્યા બાદ જ યુઝર્સ પોતાની સ્ટોરીઝમાં નવી ફિલ્મોના સોન્ગ જોડી શકશે.

Read Also

Related posts

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!