GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Facebook અને Instagram પર કોઇને આવા સેક્સુઅલ ઇમોજી મોકલતાં હોય તો મર્યા સમજજો કારણ કે….

Facebook અને Instagramમાં હવે એગપ્લાન્ટ અને પિચને કોઇપણ પ્રકારના સેક્સુઅલ ઇમોજી તરીકે યુઝ કરવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંદ મુકવામાં આવ્યો છે. નવા દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે યૌન ગતિવિધીઓને ચિત્રિત કરવા માટે વર્જિત ઇમોજીનો ઉપયોગ હવે નહી કરી શકાય.

જો કે અનેક યુઝર્સનું કહેવું છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક અન્ય મોટી સમસ્યાઓ જેવી કે નક્સલવાદી ટિપ્પણી વગેરે છે જેના પર પહેલાં સંપૂર્ણ પણે રોક લાગવી જોઇતી હતી. સાથે જ કેટલાંક લોકો આ નિર્ણયનું સ્વાગત પણ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના ઇમોજીનો આ સોશિયલ પ્લેટફોર્મ પર આવવું સેક્સ એડિક્શનને પ્રોત્સાહન આપતુ હતુ.

Facebook કમ્યુનિટી સ્ટાન્ડર્ડ માટે નવા દિશાનિર્દેશ અનુસાર હવે કોઇ યુઝર રીંગણ, પિચ કે કોઇપણ અન્ય  સેક્સુઅલ ઇમોજીનો ઉપયોગ કરે તો તેનું એકાઉન્ટ બંધ થઇ શકે છે.

મહત્વનું છે કે Facebook કમ્યુનિટી સ્ટાન્ડર્ડે પોતાના પ્લેટફોર્મ પર યૌન અભિવ્યક્તિને લઇને નવા માપદંડ જાણ કર્યા વિના જ અપડેટ કર્યા હતાં. એક અહેવાલ અનુસાર, ફેસબુક કમ્યુનિટી સ્ટાન્ડર્ડ નવા માપદંડો સાથે યૌનકર્મિઓને ટાર્ગેટ કરી રહ્યાં છે.

Read Also

Related posts

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!