GSTV

એકટેમરાં ઇન્જેક્શનની અછત વચ્ચે રાજકારણ શરૂ, કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી એવા એકટેમરા ઇન્જેક્શનની અછત મુદ્દે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા અમિત નાયકે જણાવ્યું કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દર્દીઓને આ મોંઘાદાટ ઇન્જેક્શન મફતમાં આપવાની જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે આ દવા ફ્રી આપવાની વાત થઈ હતી

તેમ છતાં મનપા સંચાલિત હોસ્પટલ દર્દીઓના સ્વજનોને આ દવા લાવવા માટે જણાવે છે. એએમસી હસ્તકની નારાયણી હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના સગાંઓને આ ઇન્જેક્શન લાવવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ દવા ક્યાંય મળી રહી નથી. ત્યારે જો દર્દીઓનું મોત થશે તો તેમના માટે જવાબદાર કોણ એવો સવાલ અમિત નાયકે ઉઠાવ્યો.

એકટેમરાં ઇન્જેક્શન ની અછત વચ્ચે રાજકારણ શરૂ

  • એકટેમરાં ઇન્જેક્શનનો મામલો
  • એકટેમરાં ઇન્જેક્શન ની અછત વચ્ચે રાજકારણ શરૂ
  • કોંગ્રેસ નેતા ડૉ.અમિત નાયકનો આક્ષેપ
  • નાયબ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે આ દવા ફ્રી આપવાની વાત થઈ હતી
  • એ.એમ.સી સરકાર હસ્તગત છે.
  • એ.એમ.સી સંચાલિત હોસ્પિટલ આ દવા લાવવા માટે દર્દીના સગાને કહેવામાં આવે છે.
  • એ.એમ.સી ના ડોકટર નું કોઈ સંકલન નથી.
  • આ મોટો છબરડો છે
  • દર્દીઓનું મોત થશે તો જવાબદાર કોણ ???
  • એ.એમ.સી હસ્તગત થયેલી નારાયણી હોસ્પિટલ દ્વારા દર્દીના સગાને આ ઇન્જેક્શન લાવવાનું કહેવામાં આવિ રહ્યું છે…. પરંતુ આ દવા ક્યાંય મળી રહી નથી

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!