GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ઈન્ફોસિસના સંસ્થાપકનો અલગ વિચાર, તેમણે મંદી જેવા સંકટનો કર્યો ઈન્કાર

દેશની અર્થવ્યવસ્થામાં મંદીની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે ઈન્ફોસિસના સંસ્થાપક એન.આર.નારાયણમૂર્તિનો અલગ વિચાર છે.. તેમણે મંદી જેવા સંકટની વાતથી ઈન્કાર કરી દીધો. તેમનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થા 300 વર્ષમાં સૌથી સારી છે. તેમણે એમ પણ કહ્યું કે અર્થવ્યવસ્થાની સારી સ્થિતિને કારણે ગરીબીને ખતમ કરાવનો અવસર અને વિશ્વાસ ઉભો થયો છે.

ગોરખપુરમાં મદનમોહન માલવીય ટેકનિકલ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં નારાયણમૂર્તિએ સંબોધન દરમિયાન આમ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે યોગ્ય પ્રયાસ કરીએ તો ગરીબ બાળકોની આંખોના આંસૂ લુંછી શકીએ છીએ. જે મહાત્મા ગાંધી ઈચ્છતા હતા. નારાયણમૂર્તિએ દરેક નાગરિક માટે સારી સ્થિતિ ઉભી કરવાને દેશભક્તિ ગણાવીને કહ્યું કે માત્ર મેરા ભારત મહાન કે જય હો કહેવું એ દેશભક્તિ નથી. દેશભક્તિનો અર્થ રાષ્ટ્ર માટે કામ કરવાનો છે.

READ ALSO

Related posts

ભાજપના ડોકટર્સ સેલમાં છેલ્લા 25 વર્ષથી કામ કરતા ઓર્થોપેડિક સર્જનનું કોરોનાથી મોત

Nilesh Jethva

યોગી સરકારને રાજ ઠાકરેનો વળતો જવાબ, પ્રવાસી મજૂરોને હવે લેવી પડશે આ મંજૂરી

Ankita Trada

બોલો… કોરોના પોઝિટિવ ફાયરના જવાનને હોસ્પિટલમાં દાખલ થવા ધક્કા ખાવા પડયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!