GSTV
Home » News » મોંઘવારી મોર્ચે સરકારને ફરી એક વખત મોટો ઝટકો, 5 વર્ષમાં સર્વોચ્ચ સપાટી વટાવી

મોંઘવારી મોર્ચે સરકારને ફરી એક વખત મોટો ઝટકો, 5 વર્ષમાં સર્વોચ્ચ સપાટી વટાવી

મોંઘવારી મોર્ચે સરકારને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો છે. ડિસેમ્બરમાં ફુગાવો વધીને 7.35 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. નવેમ્બરમાં આ આંકડો 5.54 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં મોંઘવારી દરમા 1.81 ટકાનો વધારો નોંધાયો છે.

ડિસેમ્બરમાં શાકભાજીના ભાવમાં 60.5 ટકાનો ઉછાળો નોંધાયો. આરબીઆઈએ ફુગાવાનો દર 4 ટકાથી 6 ટકા વચ્ચે રહેવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ડિસેમ્બરના આંકડાઓએ આરબીઆઈની સાથે સાથે સરકારની ચિંતા પણ વધારી દીધી છે. મહત્વનું છે કે ડિસેમ્બર 2018માં મોંઘવારી દર 2.11 ટકાની સપાટીએ હતો.

READ ALSO

Related posts

ગુજરાત બજેટ 2020: રાજ્યનાં પશુપાલકો માટે પશુ દાણ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી

Mansi Patel

નીતિનભાઈના પટારામાંથી જળસિંચાઈને શું મળ્યું ? ખેડૂતોને થશે આ લાભ

Arohi

રાજ્યના 17 લાખ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડાશે, નળથી જળ અભિયાનની શરૂઆત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!