GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

વિશ્વ ભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાઇરસનાથી લોકો ડરી રહ્યા છે. તો  કેટલાક ટિખળખોરો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયા અને ફોટા પોસ્ટ કરીને ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાથી આવા લોકો સામે પોલીસ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરશે. એક તરફ જીવલેણ કોરાના વાઇરસે ગુજરાત સહિત દેશને બાનમાં લઇ લીધો છે  તો બીજીતરફ લોકડાઉનના કારણે લોકો ઘરમાં બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં લોકો ઘરે બેસીન રાત દિવસ  વોટ્સએપ અને ફેસબુક  સહિત  સોશિયલ મિડિયા જોઇને સમય પસાર કરી રહ્યા છે.

ત્યારે કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયો તથા ફોટા સહિતની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી આવા કૃત્યો અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ થતા લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે ગુનો નોધવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું.  સોશિયલ મિડિયા પર આવા મેસેજ પાસ કરવા બદલ દાહોદ પોલીસે ૨ અને  ભાવનગર  રેન્જમાં ચાર સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોધવામાં આવી છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!