GSTV

INDvsENG 2nd Test : 134 રનોમાં સમેટાઈ ઇંગ્લેન્ડની આખી ટીમ, ભારતને મળી 195 રનની લીડ

રનો

Last Updated on February 14, 2021 by Mansi Patel

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની આજે બીજી ટેસ્ટ મેચ છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમે પહેલી પારીમાં 239 રન બનાવ્યા છે. ઓપનર રોહિત શર્માએ શાનદાર 161 રન કર્યા. ઉપકેપ્ટન અજિંક્ય રાહણેએ અને ઋષભ પંતે પણ અડધી સદી બનાવી. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સૌથી વધુ 4 વિકેટ લીઘા હતા. જવાબમાં બેટિંગ કરી રહેલ ઇંગ્લેન્ડની ટીમ 134 રન પર ઓલ આઉટ થઇ ગઈ. સ્પિનર આર અશ્વિને સૌથી વધુ પાંચ વિકેટ લીધી.

અશ્વિને લીધી પાંચ વિકેટ

ઇંગ્લેન્ડની પહેલી પારી 134 રનોમાં જ સમેટાઈ ગઈ છે. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોકે સૌથી વધુ 42 રન બનાવ્યા અને નોટ આઉટ રહ્યા. ભારત તરફથી સ્પિનર આર અશ્વિને 5 વિકેટ લીધા. તેમણે 29મી વખત 5 અથવા એનાથી વધુ વિકેટ લીધા. અશ્વિન ઉપરાંત ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. ભારતએ પહેલા રાઉન્ડરમાં 329 રન બનાવ્યા હતા. એને 195 રનની લીડ મળી છે.

Read Also

Related posts

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!