GSTV

INDvsENG 2nd Test : ભારતને ઝટકો, રહાણે પણ આઉટ, 100 રનની અંદર અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ

ભારત

Last Updated on February 15, 2021 by Mansi Patel

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ સિરીઝની બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે પહેલા રાઉંડમાં 329 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની પૂરી ટીમ 134 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતને 195 રનોની લીડ મળી હતી. ભારત તરફથી સફળ બોલર આર અશ્વિન રહ્યા. તેમને 5 વિકેટ મળી હતી. આજે બીજા રાઉન્ડમાં ભારતે 5 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ પર એમની લીડ 292 રનોની થઇ ગઈ છે.

ઈંગ્લેન્ડ ભારત પર દબાણ બનાવ્યું છે. ઉપકેપ્ટન અજિંક્ય રહાણે પણ આઉટ થઇ ગયા છે. તેઓ મોઈન અલીના બોલ પર શોર્ટ લેગ પર પૉપના હાથે આઉટ થયા. રહાણે 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.

Read Also

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!