GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ઉદ્યોગ સંગઠન બ્રોડબેંડ ઇન્ડિયા ફોરમએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો તેની વિગતો

દેશમાં 16 સપ્ટેમ્બરના રોજ હરાજી યોજાઈ હતી. જેમાં જે સ્પેક્ટ્રમ નથી વેચાયા તેના કારણે સરકારને 5.4 લાખ કરોડનું નુક્શાન થયુ છે.આ ચોંકાવનારો ખુલાસો ઉદ્યોગ સંગઠન બ્રોડબેંડ ઇન્ડિયા ફોરમએ કર્યો છે .બીઆઇએફે સરકારને આગામી 5જી સ્પેક્ટ્રમનુ અપક્ષીત કિંમત ઘણી ઉચી છે.અન્ય દેશોની સરખામણીમાં આ ચાર ગણુ વધારે છે.

ત્યારે કિંમતથી જ વધારે વેચાણ અને મહતમ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ મેળવી શકાય છે.એવામાં નાની અવધીના નાણાકિય લાભ પર ધ્યાન કેન્દ્રીત નથી કરાતું.ઉદ્યોગ સંગઠનનુ આ એલાન સંચાર આયોગની આ અઠવાડિયે થવાની બેઠકથી પહેલા આવ્યું છે.

બીઆઇએફે કહ્યુ કે 2010માં હરાજી માત્ર 60 ટકા સ્પ્રેક્ટ્રમ જ વેચાયા હતા. જ્યારે આ 2016માં સક્રિય મોબાઇલ કનેક્શનોની સંખ્યા 76.2 કરોડ હતી.

આ મોબાઇલના ગ્રાહકોને લાઇસંન્સ કંપનીઓએ 3800 મેગાહટ્સ સ્પેક્ટ્રમથી સેવા આપવામાં આવી રહી હતી. બીઆઇએફએ કહ્યુ કે જો ટેલિકમ્યુનિકેશનની ઘનતામાં 10 ટકાનો વધારો થાય છે, તો કુલ ડોમેસ્ટીક ઉત્પાદમાં 1.9 ટકાનો ઘટાડો થાય છે.

READ ALSO

Related posts

ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરવા પડ્યા ભારે, સૌરવ ગાંગુલી ઉપર લગાવવામાં આવી રહ્યા છે ગંભીર આરોપ

Mansi Patel

બજાજ ઓટોના આ પ્લાન્ટમા 250 કોરોના પોઝિટીવ, ફેક્ટરી બંધ કરવાની માંગ

Mansi Patel

સરકાર માટે શાળાના પુસ્તકો કમાણી માટેનું સાધન, ગ્રામ્ય વિસ્તારોમાં 18 હજાર બાળકો શિક્ષણથી વંચિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!