GSTV

અંકલેશ્વરમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2020ની થઈ શરૂઆત, 300થી વધુ ઈન્ડસ્ટ્રીયલ સ્ટોલ કરાયા ઉભા

Last Updated on January 9, 2020 by

અંકલેશ્વરમાં 10 માં ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2020નું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનમાં 300થી વધુ ઈન્ડસ્ટ્રીયલ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આશરે 1 લાખ 20 હજાર સ્કવેર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં યોજાયેલ ત્રિદિવસીય એક્સ્પોમાં ફાર્માસ્યુટીક્લ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ સહિત ઉદ્યોગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના લોકોમાં વેપાર અને સાહસ લોહીમાં હોવાનું જણાવ્યું હતુ. સરકાર ઉદ્યોગોની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયત્નશીલ હોવાની રજૂઆત કરી હતી. દેશના વિકાસ માટે ઉદ્યોગનો વિકાસ આવશ્યક હોવાનું કહી સરકાર ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી હોવાનું જણાવ્યું હતું. તેઓએ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની સમસ્યાના નિવારણ માટે રજૂઆત માટેની તૈયારી પણ દર્શાવી હતી.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!