GSTV

2015થી જેલમાં બંધ પ્રખ્યાત આ કપલને હવે થયું જિંદગીનું ભાન, લઇ લીધા છૂટાછેડા

શીના બોરા હત્યાકેસમાં જેલમાં બંધ આરોપી ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીએ ડાઇવોર્સ લીધા છે. કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર કર્યા છે. મુંબઇની ફેમિલી કોર્ટે ઇન્દ્રાણી મુખર્જી અને પીટરને છૂટાછેડાની અરજીનો સ્વિકાર કર્યો.

આ છૂટાછેડા બંનેની સહમતીથી થયા. જાન્યુઆરી-2017માં ઇન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જી સાથેથી છૂટાછેડા લેવાનું એલાન કર્યું હતુ. જે બાદ એપ્રિલ-2017માં ઇન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જીને કાયદાકીય નોટિસ મોકલી હતી.

જે પછી સપ્ટેમ્બર-2018માં બંનેએ કોર્ટ સમક્ષ છૂટાછેડા માટે સહમતી દર્શાવી હતી. શીના બોરા હત્યાકાંડમાં ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી આરોપી છે. અને બંને 2015થી જેલમાં બંધ છે.

READ ALSO

Related posts

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!