GSTV

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા, જુઓ પોસ્ટરમાં શું લખ્યુ…

Last Updated on October 2, 2019 by Arohi

મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. આ પોસ્ટરમાં ગાંધીજીને અહિંસાના પૂજારી અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને હિંસાના પૂજારી ગણાવવામાં આવ્યા. પોસ્ટરમાં સવાલ કરવામાં આવ્યો કે, નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર સાધ્વી પ્રજ્ઞાને ભાજપ પાર્ટીમાંથી બહાર કાઢશે.

ત્યારે સાધ્વી પ્રજ્ઞાના પોસ્ટર બાદ રાજકારણ ગરમાયુ છે. તેમણે લોકસભાની ચૂંટણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, નાથુરામ ગોડસે દેશના સાચા ભક્ત હતા. સાધ્વીના નિવેદન બાદ કોંગ્રેસે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે,  વિવાદ વધવાના કારણે તેમણે જાહેરમાં માફી પણ માગી હતી.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!