GSTV
Home » News » જોરદાર ઑફર : ફક્ત 999 રૂપિયામાં મળશે ફ્લાઇટ ટિકિટ, કૅશબેક ઑફર જોઇને ખુશ થઇ જશો

જોરદાર ઑફર : ફક્ત 999 રૂપિયામાં મળશે ફ્લાઇટ ટિકિટ, કૅશબેક ઑફર જોઇને ખુશ થઇ જશો

લો કોસ્ટ એરલાઇન ઇન્ડિગો (IndiGo)એ ઉનાળામાં વેકેશનમાં મુસાફરી કરનારા લોકો માટે એક ધમાકેદાર ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ, સ્થાનિક રૂટ પરની ટિકિટની શરૂઆતી કિંમત ફક્ત 999 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય માર્ગો માટેની ટિકિટ રૂ. 3499 થી શરૂ થાય છે સસ્તા ભાડાં ઉપરાંત, એરલાઇન પ્રિ-પેઇડ એક્સેસ બેગજ અને પ્રી-પેઇડ એક્સપ્રેસ ચેક-ઇન સર્વિસ પર 30% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ઉપરાંત, મોબિકવિક પાસેથી ટિકિટ બુકિંગ પર રૂપિયા 1,000નો કેશબેક પણ ઉપલબ્ધ છે. આ ઓફર નોન – ટ્રાન્સફરેબલ છે. આ ગ્રુપ બુકીંગ પર પણ આ લાગુ થશે નહીં.

ક્યાં સુધીમાં બુક કરાવી શકાશે એર ટિકિટ

14 મેથી 16મેં દરમિયાન એટલે કે 2 દિવસની અંદર ટિકિટ બુક કરી શકાશે. સેલમાં, ઘરેલુ રૂટ પરના ભાડાં રૂ. 999 થી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય રૂટ પર 3,499 રૂપિયાથી ભાડા શરુ થાય છે. આ હેઠળ, 10 લાખ બેઠકો રાખવામાં આવી છે અને 29 મેથી 28 સપ્ટેમ્બર સુધી મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાય છે.

મળે છે 1000 રૂપિયાનું કેશબેક

indigo air hostess harassed

આ ઉપરાંત ડિજિબેંક ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી માટે 10 %નું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હશે. આના માટે, રૂ. 4,000નું ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર પડશે. રૂ. 1,000 સુધીનો કેશબેક મોબાઈલ વૉલેટથી ચૂકવણી પર ઉપલબ્ધ થશે. ઇન્ડિગોએ ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરનારા લોકો માટે ધમાકેદાર ઓફર કરી છે. આ ઓફર હેઠળ સ્થાનિક રૂટ પરની ટિકિટની શરૂઆતની કિંમત ફક્ત 999 રૂપિયા છે.

Read Also

Related posts

’15 વર્ષની ઉંમરે પૈસા લઇને મારી માએ બળાત્કાર કરાવ્યો’ આ જાણીતી એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

સંજુ બાબા સાથે ફિલ્મમાં સાથે કામ કરી શકે છે ભારતનાં આ લોકપ્રિય ક્રિકેટર

pratik shah

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાંથી પ્રબળ દાવેદાર જે.પી. પટેલનો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!