GSTV

કુલભૂષણ જાધવ મુદ્દે ભારતની જીતની ઠેર ઠેર ઉજવણી, સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ મુદ્દે ભારતની જીતની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ સ્થાનિકોએ ઈન્ટરનેશનલ કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો. સુરતમાં વેપારીઓ અને યુવાનોએ એક બીજાને મીઠાઈઓ ખવડાવી હતી. જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા.

ત્યારે આ મામલે ગુજરાતનાં મુખ્ય મંત્રીનું પણ નિવેદન આવ્યું છે. જેમાં કુલભૂષણ જાધવ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચૂકાદાનું સીએમ રૂપાણીએ સ્વાગત કર્યુ છે. જ્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું કે ભારત માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. અને ભારતમાં આજે દિવાળી અને ઈદ જેવો માહોલ છે.

READ ALSO

Related posts

PM મોદી રમી ગયાં ‘નંબર ગેમ’ અને જોતો રહી ગયો સચિન તેંડુલકર, મામલો જાણશો તો લાગશે નવાઇ

Bansari

દેશમાં કોરોનાના કેસોની બાબતમાં મહારાષ્ટ્ર, મૃત્યુની બાબતમાં ગુજરાતની સ્થિતિ સૌથી ગંભીર

Mansi Patel

શાહરૂખની ઑનસ્ક્રીન દીકરીના પિતાનું થયું નિધન, આ કારણે નહીં કરી શકે અંતિમ દર્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!