GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટે ત્રીજી વખત અવગણનાં કર્યા પછી રવિવારે ખેલાડીઓને પદ્મ એવોર્ડ એનાયત કરવા પર ગંભીર સવાલ ઉઠાવતા સમગ્ર પ્રકિયાને અયોગ્ય ઠેરવી હતી. વિશ્વ ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડલ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા ધરાવતી વિનેશે સરકાર પર નિશાન સાધતાં તેમના પર યોગ્ય ઉમેદવાર પસંદ નહી કરાવનો ગંભીર આરોપ લગાવ્યો છે.

વિનેશે પોતાનાં અધિકારિક ટ્વિટર પેજ પર સ્ક્રિનશોટ મૂક્યં જેમાં લખ્યું હતું કે દર વર્ષે આપણી સરકાર ઘણા ખેલાડીઓને એવોર્ડ એનાયત કરે છે.

આ એવોર્ડમાં રમત અને ખેલાડીઓનું સારું પ્રદર્શન કરવા માટે મનોબળ બને છે. પરંતુ એ પણ જોવામાં આવ્યું છે કે આ એવોર્ડ દ્વારા ઘણી વખત વર્તમાન સિદ્ધિઓ કે રમત ગમતની ભૂતકાળની સફળતાને સન્માન કરવામાં આવતું નથી. તેમણે જણાવ્યું કે એવું લાગે છે કે યોગ્ય ખેલાડીઓને દરેક વખતે છોડી દેવામાં આવે છે. 2020નાં એવોર્ડ સમયે પણ આવું જ થયું હતું. આ બાબતનો નિર્ણય કોણ કરે છે. શું જ્યૂરીમાં હાલનાં અને પૂર્વ ખેલાડીઓ પણ શામેલ છે. આ કામ કેવી રીતે કરે છે.

READ ALSO

Related posts

બાડમેર જિલ્લાની ઘટના, ભારત-પાકિસ્તાનની બાકાસર બોર્ડર પર BSF દ્વારા ઘુસણખોરને કરાયો ઠાર

Bansari

અમદાવાદમાં NSUIને સરકારની સુરક્ષા વીમા યોજનાને લઈને ગંભીર આરોપ, સરકાર પાસે આ મમાલે કોઈ ડેટા નથી

Mansi Patel

એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી બોલિવૂડ હચમચી ઉઠ્યું, આ સેલીબ્રિટીઓએ કહ્યું આ વર્ષ ખૂબ ક્રૂર છે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!