GSTV
Home » News » જાણો વિશ્વકપમાં કઈ તારીખે કઈ ટીમ સામે છે ભારતની મેચ, જાણવું હોય તો કરો બસ ક્લિક

જાણો વિશ્વકપમાં કઈ તારીખે કઈ ટીમ સામે છે ભારતની મેચ, જાણવું હોય તો કરો બસ ક્લિક

આજે ભારતીય ટીમે વર્લ્ડકપ માટે 15 નામોની જાહેરાત કરી છે. વર્લ્ડકપ 30 મી મેથી ઇંગ્લેંડમાં શરૂ થાય છે. જ્યારે વિરાટ કોહલીની કપ્તાનમાં ભારતીય ટીમ પહેલીવાર વર્લ્ડકપ રમશે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ-કીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસ્પ્રીત બૂમરાહ, હાર્ડિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી

15 એપ્રીલે ઓસ્ટ્રેલીયન ટીમે પોતાની ટીમનું એલાન કર્યું છે. જ્યારે 25મી એપ્રિલ સુધી
વર્લ્ડ કપ રમનારી તમામ ટીમોઓ તેમની વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવી પડશે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમએ સૌપ્રથમ 3 એપ્રિલે ટીમની જાહેરાત કરી હતી. જ્યારે 2019નો વર્લ્ડ કપ ઇંગ્લેંડમાં 25 મી મેથી શરૂ થઈ રહ્યો છે.

ભારતીય ટીમે વર્લ્ડ કપ શરૂ થયા પહેલા બે પ્રેકટીસ મેચ રમવાની છે. જ્યારે આ મેચ 25મી મે એ ન્યૂઝીલેન્ડ અને 28 મે એ બાંગ્લાદેશની સામે રમવાની છે.જ્યારે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 5 મી જૂનના રોજ પહેલી મેચ રમવાની છે.

ભારતીય ટીમનું વર્લ્ડ કપનું શિડ્યુલ

  • જૂન 5: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  • જૂન 9: ભારત વિરૂદ્ધ ઑસ્ટ્રેલિયા
  • 13 જૂન: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
  • જૂન 16: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
  • 22 જૂન: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
  • 27 જૂન: ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ
  • જૂન 30: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
  • જુલાઈ 2: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
  • જુલાઈ 6: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
  • જ્યારે વર્લ્ડકપ 2019 ની ફાઈનલ મેચ લોર્ડ્સ ખાતે જુલાઈ 14 ના રોજ રમાશે.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!