GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Corona

વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલના રોજ સમગ્ર દેશવાસીઓને 9 વાગ્યે અને 9 મીનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં આવી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ અથવા ટોર્ચ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તમામનું જ્યોતિષમાં પણ અનેરુ મહત્વ છે.

સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કેે, દેશના નાગરિકોમાં ચિંતાનું વાતાવરણ હોય તે સ્વાભાવિક છે કે, ત્યારે દેશની તમામ જનતાની સામે એક આશાનું નવુ કિરણ જન્મ તથા દેશના લોકોમાં એક ઉર્જાનો સંચાર તે માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને 9 કલાકે 9 મીનિટે દિપ પ્રાગટ્ય કરી એક નવી ઉર્જાના સંચાર માટે ખુદ પોતે જોડાયા હતા.

દેશની જનતાના માથે આવી પડેલા દુખની સામે એક આશાનું કિરણ જન્મે તે અર્થે લોકોના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાન મોદીએ પણ દિપ પ્રાગટ્ય કર્યું હતું.

રાષ્ટ્રપતિએ પણ દિપ પ્રાગટ્ય કર્યુ હતું

વડાપ્રધાન મોદીની માતા હિરા બાએ પણ કોરોના સામેની લડાઈમાં જંગ જીતવા દિપ પ્રાગટ્ય કરી નવી ઉર્જા માટે જોડાયા હતા

કાયદાપ્રધાન રવિ શંકર પ્રસાદ પણ પોતાના નિવાસે સ્થાને દિવડા પ્રગટાવ્યા હતા

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ દિપ પ્રાગટ્ય કરી જુસ્સો વધાર્યો

લોકસભા અધ્યક્ષ પણ બહાર આવ્યા

ગૃહપ્રધાન અમિત શાહે દિપ પ્રાગટ્ય કર્યુ

તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પણ બહાર આવ્યા

જે પી નડ્ડાએ પણ પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે દિપ પ્રાગટ્ય કર્યુ હતું


ઉપરાષ્ટ્રપતિએ કોરોનાની સામે જંગ જીતવા માટે વડાપ્રધાનના આહ્વાનને સ્વિકાર્ય હતું


સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને પણ દિપ પ્રાગટ્ય કર્યું હતું,


યોગી આદિત્યનાથે પણ દિપ પ્રાગટ્યમાં જોડાયા છે.


તમિલનાડૂની એક ઈમારતમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.

અગાઉ થાળી વગાડી જનતા કર્ફ્યુ સફળ બનાવવા અપીલ કરી હતી

અગાઉ વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુના દિવસે થાળી વગાડવાની અપીલ કરી હતી. સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરતા પહેલા વડાપ્રધાન મોદીએ 22 માર્ચના રોજ લોકોને જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી આ પહેલની સારી એવી અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!