GSTV

ચોંકાવનારૂ તારણ : ભારતમાં 18 વર્ષ પહેલા જ યુવક યુવતિઓ ગુમાવી દે છે વર્જિનીટી

બદલતા જમાના સાથે લોકો પોતાની સેક્સ લાઈફને લઈને ખુલીને વાત કરવા લાગ્યા છે. એક સેક્સ સર્વે દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે વર્ષ 2003ની તુલનામાં લોકો હવે પોતાના પહેલા સેક્સ અનુભવને લઈને ખુલીને વાતચીત કરે છે.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

2003ના આંકડાઓ પર નજર કરીએ તો 8 ટકા લોકોનું કહેવુ છે કે તેમણે 18-26 વર્ષની ઉંમરના વચ્ચે પહેલી વાર શારીરિક સંબંઘો બનાવ્યા છે.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

જ્યારે 18 વર્ષ પહેલા તેનો અનુભવ કરનાર માત્ર 6 ટકા લોકો જ હતા. તેમાં 46 ટકા લોકોએ માન્યું હતુ કે તે 27-40 વર્ષની ઉંમરની વચ્ચે પહેલીવાર ફિજિકલ થયા હતા.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

આ સિવાય તે લોકોની પણ મોટી સંખ્યા હતી જેમણે આ મુદ્દાઓ પર કોઈ જવાબ આપવો સાચો નથી સમજ્યો. વર્ષ 2013ના આંકડાઓ આનાથી અલગ હતા.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

અહીં 18-26 વર્ષની ઉંમરની વચ્ચે પહેલીવાર શારીરિક સંબંધ બનાવનાર 13 ટકા લોકો હતા, જ્યારે 11 ટકા લોકોનું કહેવુ છે કે તે 18 વર્ષ પહેલા જ ફિઝિકલ થઈ ગયા હતા.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

વર્ષ 2019ના આંકડાઓમાં વધુ ખુલાપણું એટલા માટે નજરે આવે છે કારણ કે અહીં 33 ટકા લોકોએ માન્યું છે કે તે 18 વર્ષ પહેલા જ ફિઝિકલ થઈ ગયા હતા.

कैसी है भारतीयों की सेक्स लाइफ? अब 18 से पहले ज्यादा लोग खो रहे वर्जिनिटी

રિપોર્ટમાં 18-26 વર્ષની ઉંમરમાં પહેલીવાર શારીરિક સંબંધ બનાવવાનો અનુભવ કરનાર 52 ટકા હતા. જ્યારે 27-40 ઉંમરની વચ્ચે તેનો અનુભવ પહેવલીવાર કરનારની સંખ્યાં ઘટીને 14 ટકા રહી ગઈ.

READ ALSO

Related posts

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

યુએઈમાં ત્રણ ભારતીય ડ્રાઈવરો નું નસીબ ચમક્યું, કરોડો રૂપિયાની લાગી લોટરી !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!