GSTV

આનંદો/ માલદિવ સહિત વિદેશોમાં ફરવાના રસ્તા થયા ખુલ્લા, ભારતીયો માટે આ દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોના ઉડાનને આપી મંજૂરી

maldives

Last Updated on July 7, 2021 by Harshad Patel

કોરોનાના કેસોની સંખ્યા ઘટતા ઘણા લોકો રજાઓની યોજના બનાવી રહ્યાં છે, ત્યારે ભારતીયો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. માલદીવ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવાઓ 15 જુલાઈથી ફરી શરૂ થઈ રહી છે. માલદિવ ભારત ઉપરાંત દક્ષિણ એશિયાના દેશો માટે આંતરરાષ્ટ્રીય સરહદ ફરી ખોલી રહ્યું છે.

આ ઉપરાંત જર્મનીની સ્વાસ્થ્ય એજન્સીએ પણ જાહેરાત કરી છે કે, તે ભારત, બ્રિટન અને 3 અન્ય દેશના પ્રવાસીઓ પર લગાવેલ પ્રતિબંધ હટાવી રહી છે. આ પ્રતિબંધ ડેલ્ટા વેરિએન્ટને કારણે વધતા કેસોને કારણે લગાવવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકે પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.

હવે આ દેશોના નાગરિકો સરળતાથી જર્મની જઈ શકશે. કેનેડાએ પણ સોમવારથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મામલે પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!