GSTV
Home » News » પાકિસ્તાન જનારા ભારતીય શિખ તીર્થયાત્રીઓને મંજૂરી નહીં

પાકિસ્તાન જનારા ભારતીય શિખ તીર્થયાત્રીઓને મંજૂરી નહીં

ભારત અને પાકિસ્તાનની વચ્ચે કરતારપુર કોરિડોર ખોલવાની સમજૂતીને હજુ 24 કલાક પણ નહોંતા વિત્યા. ત્યાં ભારત સરકારે પાકિસ્તાન દ્વારા ભારતીય અધિકારીઓના ઉત્પીડન તેમજ પાકિસ્તાન જનારા શિખ તીર્થયાત્રીઓને મંજૂરી નહીં આપવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂત તલબ કરીને ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને 21 નવેમ્બર અને 22 નવેમ્બરે ગુરૂદ્વારા નાનકાના સાહિબ અને સચ્ચા સૌદા જવાથી રોકવા સામે વાંધો લીધો.

READ ALSO

Related posts

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah

ચીની હેકર્સે ભારતીય હેલ્થકેરની વેબસાઈટને બનાવી નિશાને ,ચોરાયા 68 લાખ ડેટા

Path Shah

રાહુલ ગાંધીને રાજ્યપાલે ફરીથી બતાવ્યું રેડ સિગ્નલ, કહ્યું કાશ્મીર આવવાની નથી જરૂર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!