GSTV

પાકિસ્તાનને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું ત્યારે સેનાએ મુંહતોડ જવાબ આપ્યો છે.

શહીદ

મળતી માહિતી મુજબ, પાકિસ્તનના કબ્જા વાળા કાશ્મીરના લોન્ચપેડ પર ભારતીય સુરક્ષા દળોએ હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનને મોટું નુકશાન થયું હોવાના અહેવાલ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે જયારે ચારથી વધુ લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સે દાવો કર્યો છે કે ભારત તરફથી આટલી મોટી માત્રામાં ફાયરિંગ ક્યારેય થયું નથી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પાકિસ્તાને કુંપાવાડાના નૌગામ અને તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું જેમાં છ નાગરિકને ઇજા પહોંચી હતી. જેના જવાબમાં સેનાએ પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું હતું.

MUST READ:

Related posts

સ્કૂટીની સાથે યુવકને જીવતો સળગાવી દીધો, મિત્ર પાસે માંગીને લાવ્યો હતો ટૂ વ્હીલર અને…

Arohi

ABCD ફેમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ધરપકડ, ડ્રગ્સ સપ્લાઈનો લાગ્યો ગંભીર આરોપ

Mansi Patel

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!