GSTV

રામ મંદિર: ભૂમિપૂજન પહેલા આવ્યા મોટા સમાચાર, ભારતીય રેલવેએ કરી આ ખાસ જાહેરાત

Last Updated on August 3, 2020 by Karan

રામ મંદિરના ભૂમિપૂજન પહેલા વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે, દેશવાસીઓને અયોધ્યા સુધીની મુસાફરી કરવામાં હવે વધુ તકલીફ નહિ પડે. ભારતીય રેલવે તમારા માટે પવિત્ર ભૂમિ સુધી જવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે.

ભારતીય રેલવેએ રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પહેલાં જ જણાવ્યું છે કે નવા અયોધ્યા રેલવે સ્ટેશનનું પહેલા તબક્કાનું નિર્માણ કાર્ય જૂન 2021 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

રામ જન્મભૂમિ મંદિર જેવું જ હશે રેલવે સ્ટેશન

ભારતીય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન દેખાવમાં અદ્દલ રામ જન્મભૂમિ મંદિર જેવું જ હશે. અહીં આવનાર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પણ મળી રહેશે. રેલવેના મહા પ્રબંધક રાજીવ ચૌધરીએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ સાંમ્બર 1, 2, 3નું કામ, સીડીઓ અને પેસેજ વગેરે કામ સાથે જ પરિસરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

MUST READ:

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!