GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રેલ યાત્રીઓ માટે ખુશખબર! સરળ થઇ ગયો ટિકિટ રિઝર્વેશનનો આ નિયમ, જાણી લો ફાયદામાં રહેશો

 આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવનાર માટે સારા સમાચાર આવ્યા છે. હવે આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી તમે ટ્રેનના પ્રસ્થાનના ફક્ત ચાર કલાક પહેલા બોડિંગ બદલી શકાશે. રેલવે મંત્રાલયે નવી સુવિધા લઈને આવી છે જેમાં યાત્રી ટ્રેનના પ્રસ્તાનના ચાર કલાક પહેલા બોર્િંડગ બદલી શકે છે. અગાઉ યાત્રી ટ્રેનના પ્રસ્થાનના ર૪ કલાક પહેલા બોડિંગ બદલી શકતા હતાં.

indian railway women right

આઈઆરસીટીસીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ઓનલાઈન ટિકિટમાં વધુને વધુ સુવિધા આપવાનું પ્રયત્ત્ન કરવામાં આવી રહ્યુ છે. આગામી સમયમાં રેલવે મંત્રાલય આઈઆરસીટીસીની ટિકિટિંગ સિસ્ટમ વધુ સારી કરવાની યોજના ધરાવે છે. અત્યારે સ્પેશિયલ ફિચરમાં પેસેન્જર એક કરતા વધારે વખત બોડિંગ સ્ટેશન બદલી શકે છે અને તેના માટે પેસેન્જર વધારાની રકમ ચુકવવી પડશે નહિં.

બોડિંગ સ્ટેશન બદલ્યા પછી વચ્ચેના સ્ટેશનની રકમ રિફંડ પણ મળી શકે છે. દાખલા તરીકે તમે અમદાવાદથી દિલ્હીની મુસાફરી કરવાનો છો અને ર૪ કલાક પહેલા તમે બોડિંગ અજમેર કરી શકો છે એટલે અજમેર પછી તમારી બર્થ ખાલી રહેશે. તેથી અજમેરથી દિલ્હી વચ્ચેના ભાડાની રકમ રિફંડ કરવામાં આવશે અને તમારી બર્થ અન્ય કોઈ પેસેન્જરને આપી શકાશે.

Read Also

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!