GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રેલવે તૈયાર કરશે નવું ટાઈમ ટેબલ! 151 ટ્રેનોનું ખાનગી કંપનીઓ કરશે સંચાલન, હોલ્ડના સમયથી લઈને જાણો દરેક વસ્તુ

રેલવે

રેલ્વે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે કહ્યું કે કોરોના વાયરસના કારણે આ નિર્ણયને અમલમાં લાવવામાં મોડું થઈ રહ્યું છે પરંતુ આને જલ્દી લાગુ કરાશે. મળતી માહિતી મુજબ કેટલાક કેસમાં એક્સપ્રેસ અને મેલ ટ્રેનના સ્ટોપેજ બાદમાં નક્કી કરાશે. આ પહેલા અધિકારી એ આકલન કરાશે કે જે સ્ટેશનો પર ટ્રેન રોકાવાની નથી ત્યાં કેટલા યાત્રીઓ ચઢે છે અને ઉતરે છે.

યાત્રીઓનો સમય બચશે

રેલ્વેનું માનવું છે કે ટ્રેન સ્ટોપેજને ઓછા કરવામાં આવે તો યાત્રીઓનો સમય બચશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે 151 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓ કરશે જે આ ઝીરો બેઝ્ડ ટાઇમટેબલનો ભાગ હશે. રેલ્વે પોતાના સંચાલન માટે કેટલાક નવા પ્લાન તૈયાર કરી રહ્યું છે. ઝીરો બેઝ્ડ પર આધારિત તમામ ટ્રેનો માટે એક નવું ટાઇમ ટેબલ બનાવાશે. તમામ યાત્રી ટ્રેનનું ટાઇમ ટેબલ અને ફીક્વન્સી ફરી એકવાર નક્કી કરાશે.

રેલવે

સ્ટોપેજ નક્કી કરતા પહેલા સ્ટેશનનું આંકલન

રેલ્વે મેલ, એક્સપ્રેસ, અને કેટલીક અન્ય ટ્રેનોના સ્ટોપેજ ઓછા કરાશે. અન્ય કેટલીક એક્સપ્રેસ અને મેલ ટ્રેનના સ્ટોપેજ બાદમાં નક્કી કરાશે. સ્ટોપેજ નક્કી કરતા પહેલા સ્ટેશનનું આંકલન કરાશે. જે સ્ટેશનો પર ટ્રેન રોકાવાની નથી ત્યાં કેટલા યાત્રીઓની અવરજવર છે તે જોવાશે. ટ્રેન સ્ટોપેજને ઓછા કરવામાં આવે તો યાત્રીઓનો સમય બચશે. 151 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓ કરશે.

Read Also

Related posts

સુશાંત હત્યા કેસ પર મોદીની સીધી નજર, આદિત્ય ઠાકરેને કારણે આ કેસમાં કેન્દ્રને રસ

Mansi Patel

ગુજરાતી ફિલ્મનો એક્ટર જુગાર રમતો ઝડપાયો, આ ફિલ્મમાં ભજવી હતી વિલનની ભૂમિકા

Mansi Patel

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ, ઓરસંગ સહિત જિલ્લાની તમામ નદીઓ બેકાંઠે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!