ચેતજો! રેલવેમાં ભરતીનાં નામે થઈ રહી છે ખોટી જાહેરાતો, રેલવેએ આ એજન્સી સામે શરૂ કરી કાર્યવાહી

ભારતીય રેલવેમાં 5000થી વધુ પદો પર નોકરીની ખોટી જાહેરાત આપનાર એક પ્રાઇવેટ એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી છે. એક મુખ્ય સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેની આઠ કેટેગરીમાં 5,285 પદવીઓ માટે આવેદનપત્રો મંગાવવામાં આવે છે. રેલવેએ ખુલાસો કર્યો છે કે આ પ્રકારની કોઈ પણ ખાનગી એજન્સીને … Continue reading ચેતજો! રેલવેમાં ભરતીનાં નામે થઈ રહી છે ખોટી જાહેરાતો, રેલવેએ આ એજન્સી સામે શરૂ કરી કાર્યવાહી