GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોના ક્રાઈસિસની અસર, રેલવેએ નવી ભરતી પર લગાવી દીધી રોક

કોરોના સંકટની વચ્ચે રેલ્વેએ આર્થિક મોરચે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નવી ભરતી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન બનાવવામાં આવેલી નવી પોસ્ટ્સની સમીક્ષા પણ કરવામાં આવશે તેમજ 50% પદોને સરેન્ડર કરવામાં આવશે.

રેલવે બોર્ડ, રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી આદેશો સુધી નવી જગ્યાઓ માટે કોઈ ભરતી નહીં થાય. જો કે, સુરક્ષા પોસ્ટ્સની ભરતી માટે છૂટછાટ આપવામાં આવી છે.

પોસ્ટ્સની સમીક્ષા કરશે રેલ્વે બોર્ડ

રેલ્વે બોર્ડ છેલ્લા બે વર્ષ દરમિયાન બનાવેલી પોસ્ટ્સની સમીક્ષા કરશે. જો હજુ સુધી આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી નથી, તો ક્યાં તો આખી ખાલી જગ્યા રદ કરવામાં આવશે અથવા  સુરક્ષા સંબંધિત પોસ્ટ્સ છોડીને ફક્ત 5૦ ટકા જ ભરતી કરવામાં આવશે.

READ ALSO

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!