અમદાવાદીઓ રેલવેમાં સરકારી નોકરી કરવા માટે થઈ જાવ તૈયાર, નીકળી છે બંપર ભરતી

ઘણા લોકોનું રેલવેમાં કામ કરવાનું સપનું હોય છે. જો તમે પણ રેલ્વેમાં નોકરી મેળવવા માંગો છો, તો પછી ભારતીય રેલ્વેમાં ઘણી જગ્યાઓ ઉપર શાનદાર વેકેન્સી નીકળી છે. દર વર્ષે રેલ્વે મંત્રાલય લોકોમોટર ડ્રાઈવર, નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી, સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ગેંગમેન વગેરે ગ્રુપ ડી પોસ્ટ્સ, આઇ.ટી.આઇ., એપ્રેન્ટિસ, પેરામેડિકલ, મેડિકલ … Continue reading અમદાવાદીઓ રેલવેમાં સરકારી નોકરી કરવા માટે થઈ જાવ તૈયાર, નીકળી છે બંપર ભરતી