સરકારી નોકરી / રેલવેમાં નિકળી બંપર ભરતી, 42 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી

રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં ગુડ્સ ગાર્ડની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રેલવેએ 520 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcser.co.in પર જઈને અરજી કરી શકે છે. આ પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી CBT એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટના … Continue reading સરકારી નોકરી / રેલવેમાં નિકળી બંપર ભરતી, 42 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી