રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં ગુડ્સ ગાર્ડની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રેલવેએ 520 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcser.co.in પર જઈને અરજી કરી શકે છે. આ પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી CBT એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટના આધારે કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2021 છે. જ્યારે 42 વર્ષની વયના લોકો પણ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. અનામત વર્ગના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આવી રીતે કરો અરજી
- અરજી કરવા માટે ઉમેદવારોને સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ rrcser.co.in પર જવાનુ રહેશે
- અહીં GDSE લિંક પર ક્લિક કરો
- તમારી પાસેથી માંગેલી જાણકારીને ભરો અને જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો
- વિગત ભર્યા પછી પ્રીવ્યૂ પર ક્લિક કરો
- હવે અરજીને સબમિટ કરો
પદોની વિગત
ગુડ્સ ગાર્ડ- 520 પદ
સેલરી
5200-2020 રૂપિયા સાથે 2800 રૂપિયા જીપી, 7મા સીપીસી સ્તર 5
Read Also
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા