GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જલ્દી કરો! ઈન્ડિયન પોસ્ટમાં પડી લાખો ભરતી, આજે જ છે અરજી કરવાની છેલ્લી તારીખ

ઈન્ડિયન પોસ્ટ

સરકારી નોકરીની શોધ કરનાર માટે ભારતીય પોસ્ટમાં આરજી કરવા માટે આજે છેલ્લી તક છે. હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સર્કલમાં ગ્રામીણ ડાક સેવકના પદો પર બમ્પર ભરતી બહાર પડી છે. આ પદો પર 10 પાસ લોકો અરજી કરી શકે છે. ભરતી કુલ 4166 પદો પર કરવામાં આવી રહી છે. આવેદન ફક્ત ઓનલાઈન કરી શકાય છે. જો તમે આ પદો પર આવેદન કરવા માંગો છો તો નીચે આપેલી જાણકારી વાંચીને અપ્લાય કરી શકો છો.

પદોની કુલ સંખ્યા-4,166

  • હરિયાણા પોસ્ટલ સર્કલમાં પદો પર ભરતી- 608 પદ
  • મધ્યપ્રદેશ પોસ્ટલ સર્કલમાં પદો પર થશે ભરતી- 2,834 પદ
  • ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં પદો પર થશે ભરતી- 724 પદ
ઈન્ડિયન પોસ્ટ

યોગ્યતા

આ ભરતી પ્રક્રિયામાં શામેલા થવા માટે ઉમેદવારોના કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 10મા ધોરણની પરિક્ષા પાસ કરવી જરૂરી છે.

ઉંમર સીમા

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. આરક્ષણના અનુસાર વધુ ઉંમર સીમામાં છૂટનો લાભ પણ આપવામાં આવશે. વર્ષની ગણતરી 8 જૂન 2020 સુધી કરવામાં આવશે. 

પસંદગીની પ્રક્રિયા

આ પદો પર ઉમેદવારોને વગર કોઈ પરીક્ષાએ નોકરી મળશે. ઈન્ટરવ્યૂ પણ નહીં આપવું પડે. ફક્ત આવેદન અને 10માં મળેલા ગુણના આધાર પર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Read Also

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!