GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાના વિમાનનું બ્રિટનમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના પ્લેનની બ્રિટનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. બોમ્બની ધમકી બાદ મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલા પ્લેનની લંડન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એર ઈન્ડિયાના પ્લેનના લેન્ડિંગ સમયે રોયલ એર ફોર્સના ટાઈફૂન ફાઈટર જેટ સાથે રહ્યા હતા. એર ઈન્ડિયાએ ટ્વિટ કરતા લખ્યું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ 191ને લંડનના સ્ટૈનસ્ટેડ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી છે. અજાણ્યા ફોન કોલ પર પ્લેનને ઉડાવી દેવાની ધમકી મળી હતી.જોકે સંપૂર્ણ ચકાસણી બાદ વિમાને ફરીથી ઉડાન ભરી.

READ ALSO

Related posts

મોદી સરકાર ભલે કમ્યુનિટી ટ્રાંસમિશનની ના પાડે પરંતુ આરોગ્ય મંત્રાલયના આ પેપરમાં થયો મોટો ધડાકો

Harshad Patel

દ્વારકામાં ભારે પવન અને વરસાદે મચાવ્યો તાંડવ, ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત

Nilesh Jethva

આ રાજ્યના કર્મચારીઓના DAમાં 2021 સુધી નહી થાય વધારો, જાણો શું છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!