GSTV
Home » News » પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ, ભારતે આપ્યો તાબડતોડ જવાબ

પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ, ભારતે આપ્યો તાબડતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આવેલા સુંદરબનીમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યુ છે. પાકિસ્તાને વહેલી સવારે ગોળીબાર શરૂ કર્યો હતો. જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સેના સરહદ પર અવળ ચંડાઈ પર ઉતરી આવી છે.

ફાયર ફાઇટિંગ

છેલ્લા એક માસથી પાકિસ્તાન દ્વારા સરહદ પર ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. જેનો જવાબ ભારતે બોફોર્સથી પણ આપ્યો છે. પાકિસ્તાને ભારતીય ચોરીમાં તોપમારો કરતા ભારતીય સેના એલર્ટ થઈ છે. ત્યારે એક તરફ શાંતિની વાત કરતુ પાકિસ્તાન સીઝ ફાયરના નામે સરહદ પર અશાંતિ ફેલાવી રહ્યુ છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!