GSTV

સરકારી નોકરી: ભારતીય નૌસેનામાં 12મું પાસ માટે ઉત્તમ તક, અરજી કરવાની આ રહી સંપૂર્ણ વિગત

ભારતીય નૌસેનાએ 10+2 (B.Tec)કેડેટ એન્ટ્રી સ્કીલ હેઠળ વેકેન્સી કાઢી છે. આ પદ માટે 12મું ધોરણ પાસ કરી ચૂકેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ચાલુ પદ પર અરજી ઓનલાઈન આમંત્રિત પણ કરી શકાય છે.

  • પદનું નામ- 10+2 (B.Tec) કેડેટ એન્ટ્રી સ્કીલ (જાન્યુઆરી 2021માં કોર્સ શરૂ)
  • પદની સંખ્યા- 31

બ્રાંચ પ્રમાણે પોસ્ટ્સની ખાલી જગ્યાઓ

  • એજ્યકેશનલ બ્રાંચ- 05
  • એગ્જીક્યૂટિવ એન્ડ ટેકનિકલ બ્રાંચ- 29

શૈક્ષણિક યોગ્યતા

કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ પરથી ફિજિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં લઘુતમ 70 ટકા અંકની સાથે 12મું અને 10મું/12માં ધોરણમાં લઘુતમ 50 ટકા અંકની સાથે JEE (Mains)માં સામેલ થયા છો.

વય મર્યાદા

ઉમેદવારોનો જન્મ 2 જુલાઈ 2001 અને 1 જાન્યુઆરી 2004ની વચ્ચે થયો હોવો જોઈએ.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી પ્રારંભ થવાની તારીખ- 5 ઓક્ટોબર 2020
  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 20 ઓક્ટોબર 2020ટ

અરજી પ્રક્રિયા

ચાલુ પદ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર ભારતીય નૌસેનાની વેબસાઈટ www.joinindiannavy.gov.in પર જઈ આપવામાં આવેલ ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

અજી કરનાર ઉમેદવારોની પસંદગી SSB ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. સત્તાવાર નોટિફિકેશનથી જાણકારી માટે અહીંયા ક્લિક કરો.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!