ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. તેવામાં ભારતીય નેવીએ મરીન કમાન્ડોને પૂર્વ લદ્દાખના પેંગોંગ લેક ક્ષેત્રમાં તૈનાત કર્યા છે. અમુક કારણોસર મરીન કમાન્ડોરની આ વિસ્તારમાં તૈનાતી કરાઇ છે. સરકારી સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સીએએ જણાવ્યું છે કે પૂર્વ લદ્દાખમાં માર્કોઝ કમાન્ડોની તૈનાની પાછળ એક કારણ એ પણ છે કે ભારતીય વાયુસેનાના ગરૂડ સંચાલક અને ભારતીય સેનાના પેરા સ્પેશિયલ ફોર્સિઝ શરૂઆતના દિવસોથી સંઘર્ષમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

તેવામાં ઠંડીની સિઝનમાં નેવીના કમાન્ડો પણ સાથે હશે તો એક સાથે રહેવાથી ત્રણેય સેનાઓની શક્તિમાં વધારો થશે. સૂત્રોએ જણાવ્યું કે માર્કોઝ કમાન્ડોને વહેલામાં વહેલી તકે પરિચાલન માટે નવી બોટ મળવા જઇ રહી છે. જેનાથી વર્તમાન પાયાગત માળખાને વધુ મજબૂત કરતા પેંગોંગ લેક પર નજર રાખી શકાશે.

READ ALSO
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો
- બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ
- આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત
- વિદેશથી આવતા સમયે કેટલું સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, આટલી છે તેની મર્યાદા…