GSTV

ભારતીય નૌકાદળની હિંમત, બહાદુરી અને પરાક્રમનાં ફોટા આવ્યા સામે, જોઈને હ્રદય ગર્વથી ફૂલી જશે

ભારતીય નૌકાદળના હિંમત, બહાદુરી અને પરાક્રમનાં એવા ફોટોઝ સામે આવ્યા છે જે ફોટોઝ જોઈને દરેક ભારતીયોનું હ્રદય ગર્વથી ફૂલી જશે. ભારતીય સેનાનું યુદ્ધજહાજ અને કમાન્ડો એક ઓપરેશન હેઠળ પર્શિયા અને ઓમાનની ખાડીમાં રોકાયેલા છે. આ ઓપરેશનનું નામ ‘ઑપરેશન સંકલ્પ’ છે.’

ઓપરેશન સંકલ્પ’ હેઠળ આર્મીની વોરશિપ્સ અને માર્કોસ કમાન્ડોઝ ભારતીય વેપારી જહાજો અને ઓઇલ ટેંકરોને રક્ષણ પૂરું પાડી રહ્યા છે. આ માટે, દેશના બહાદુર સૈનિકો પર્શિયા અને ઓમાનની ખાડીમાં તેમની બહાદુરીનો પરિચય આપી રહ્યા છે. 3 થી 4 નેવી માર્કોસ કમાન્ડોઝ તેમની સાથે વેપારી જહાજો અને તેલ ટેન્કરની સુરક્ષા માટે મુસાફરી કરી રહ્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ભારતે તેના વેપારી જહાજો અને ઓઈલ ટેનકરની રક્ષા માટે વોરશીપ ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા છે.

READ ALSO

Related posts

નાણામંત્રી નિર્મલા સિતારમણે AIR INDIA અને (BPCL) બાબતે આપ્યું મોટું નિવેદન ,જાણો..

pratik shah

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

Kaushik Bavishi

ટેલિકોમ ક્ષેત્રની આ દિગ્ગજ કંપની 51000 કરોડની ખોટમાં, જણાવ્યું કે જો સરકાર મદદ નહી કરે તો…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!