GSTV

લીલા દુકાળને પગલે ભારતીય કિસાન સંઘે થરાદ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

Last Updated on November 4, 2019 by Mansi Patel

ભારતીય કિસાન સંઘ દ્વારા થરાદ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

લીલા દુષ્કાળને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જેમાં વીમા કંપનીઓનો ટોલ ફ્રી નંબર લાગતા નથી તેમજ ચોમાસુ પાકને 90 % નુકસાન , શિયાળુ સિઝનમાં પણ 30 % નુકસાનની દહેશત સહિત અનેક રજુઆત કરવામાં આવી છે.

તેમજ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah

જલદી કરો/ ગુજરાત HIGH COURTમાં નોકરીની ઉત્તમ તક : કાનૂની સહાયક અને ડેપ્યૂટી સેક્શન ઓફિસર માટે પડી છે જગ્યાઓ, હજારોમાં છે સેલેરી

Karan
Do NOT follow this link or you will be banned from the site!