GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

તબલા શિખવતો માસ્ટર ઈંડિયન આઈડલ સિંગરને ભગાડી લઈ ગયો, ત્રણ સંતાનોનો પિતા છે પ્રેમી

રાજસ્થાનના અલવરની રહેવાસી ઈંડિયન આઈડલ ફેમ 23 વર્ષિય સિંગરને ભગાડી લઈ જવાનો મામલો સામે આવ્યો છે. સિંગરના પરિવારવાળાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. સિંગર 2018માં ઈંડિયન આઈડલમાં ભાગ લઈ ચુકી છે.

સિંગરને તબલા શિખવવા ઘરે આવતો

આરોપી યુવક રાજસ્થાનની ખ્યાતનામ સિંગરને તબલા શિખવતો હતો. સિંગરના ધરવાળાએ જણાવ્યુ હતું કે, આરોપી ભરતપુર જિલ્લાનો રહેવાસી છે.જે સિંગરના પિતાના કહેવા પર દરરોજ તેને તબલા શિખવવા ઘરે આવતો હતો. સિંગરના પિતાએ તેને ફોસલાવાની ભગાડી જવાનો આરોપ લગાવતા અલવર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.ભરતપુરના નગર નિવાસી માસ્ટર સિંગરના ઘર પર ત્રણ વર્ષથી તબલા શિખવવાનું કામ કરી રહ્યો હતો, જે ત્રણ છોકરાનો બાપ છે.

સિંગરને ફોસલાવી લઈ ગયો હોવાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર 30 જૂનની રાતે 9 કલાકે તબલા માસ્ટર સિંગરને ફોસલાવીને ભગાડી લઈ ગયો હતો. સિંગરના બંને ફોન પણ બંધ આવી રહ્યા છે અને જે નંબર સાઈક્લોન સેલને આપી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમના લોકેશન ટ્રેસ કરી શકાય. પોલીસ હાલ તપાસમાં જોતરાઈ ગઈ છે.

READ ALSO

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડ સામે 277 રનનો ટાર્ગેટ

Ankita Trada

ધોની મેદાન પર પરત ફર્યો, આકરી પ્રેક્ટિસ કરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!