GSTV

મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક: વધુ 42 ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ, ક્યાંક તમારા ફોનમાં તો નથી એક એપ્લીકેશન!

Last Updated on November 24, 2020 by Ankita Trada

ચીન સાથે સરહદે તંગદિલીને પગલે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. કેન્દ્રની મોદી સરકારે 43 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં મોટી એપ્લિકેશનનો નામ છે. આ અગાઉ પણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર ટિકટોક એપ સહિત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઈટ, વિવા વીડિયો જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ પણ બંધ કરી ચૂકી છે.

  • કુલ 220 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ
  • અલીબાબા, કેમકાર્ડ અને કાર્ડરીડરનો સમાવેશ
  • ચીન પર મોદી સરકારની ચોથી ડિજિટલ સ્ટ્રાઈક
  • 2 સપ્ટેમ્બરે બંધ કરી હતી 118 એપ્લિકેશનો
  • અલી સપ્લાયર, અલીબાબા વર્કબેંચ એપ પર પ્રતિબંધ

ભારત સરકારે ચીની અર્થતંત્રને વધુ એક ઝટકો આપતા વધુ 43 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યો છે. આઇટી એક્ટની કલમ 69A હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવતો છે. ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર હુકમના પૂર્વગ્રહયુક્ત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ એપ્લિકેશનોને લગતી ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ એપ્લીકેશનને કરાઈ બેન

  • Here is the full list of apps:
  • AliSuppliers Mobile App
  • Alibaba Workbench
  • AliExpress – Smarter Shopping, Better Living
  • Alipay Cashier
  • Lalamove India – Delivery App
  • Drive with Lalamove India
  • Snack Video
  • CamCard – Business Card Reader
  • CamCard – BCR (Western)
  • Soul- Follow the soul to find you
  • Chinese Social – Free Online Dating Video App & Chat
  • Date in Asia – Dating & Chat For Asian Singles
  • WeDate-Dating App
  • Free dating app-Singol, start your date!
  • Adore App
  • TrulyChinese – Chinese Dating App
  • TrulyAsian – Asian Dating App
  • ChinaLove: dating app for Chinese singles
  • DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
  • AsianDate: find Asian singles
  • FlirtWish: chat with singles
  • Guys Only Dating: Gay Chat
  • Tubit: Live Streams
  • WeWorkChina
  • First Love Live- super hot live beauties live online
  • Rela – Lesbian Social Network
  • Cashier Wallet
  • MangoTV
  • MGTV-HunanTV official TV APP
  • WeTV – TV version
  • WeTV – Cdrama, Kdrama&More
  • WeTV Lite
  • Lucky Live-Live Video Streaming App
  • Taobao Live
  • DingTalk
  • Identity V
  • Isoland 2: Ashes of Time
  • BoxStar (Early Access)
  • Heroes Evolved
  • Happy Fish
  • Jellipop Match-Decorate your dream island!
  • Munchkin Match: magic home building
  • Conquista Online II

આ અગાઉ 28 જૂન 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન પર અને 2જી સપ્ટેમ્બરના રોજ વધુ 118 એપ્લિકેશન પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (આઇટી એક્ટ)ની કલાક 69A હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો. નાગરિકોના હિતો માટે અને તમામ ક્ષેત્રોમાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તેના માટે જે પગલાં લેવા પડે તે લેશે.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: મેઘરાજાની ધમાકેદાર બેટીંગે જોડિયા પંથકને ઘમરોળ્યું, 24 કલાકમાં 7.5 વરસાદ વરસ્યો: જામનગરમાં 2 ઈંચ વરસાદથી પાણી પાણી

pratik shah

ડ્રેગનની ભારત વિરુદ્ધની માનસિકતા કપડા પર છતી થઈ, ભૂલકાઓના કપડા પર નફરતની પ્રિન્ટ

pratik shah

સેનાની તાકાત: ભારતીય સૈન્ય થશે વધુ મજબૂત, ડીફેન્સ મંત્રાલયે ઘાતક અર્જુન ટેન્ક ખરીદવાનો આપ્યો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!