ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આજે સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં મેયર નિલેશ રાઠોડ અને ભાજપ વડોદરા પ્રમુખે તેમનું સ્વાગત કર્યુ હતું. એસ. જયશંકર વડોદરાથી નર્મદા જવા રવાના થયા હતા. તેઓ નર્મદાના ચાર ગામોની મુલાકાત લેવાના છે. એસ. જયશંકર બે દિવસના મધ્ય ગુજરાતના પ્રવાસે છે.
- ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની મુલાકાતે
- વડોદરા એરપોર્ટ પર મેયર નિલેશ રાઠોડ અને ભાજપ વડોદરા પ્રમુખએ વિદેશ મંત્રીનું કર્યું સ્વાગત
- વિદેશ મંત્રીને કલાનગરીના કલાકારે આપી ભેટ, તેમની સાથે સેલ્ફી લીધી
- વડોદરા એરપોર્ટથી નર્મદા જવા રવાના થયા
- વિદેશમંત્રી નર્મદાના ચાર ગામોની લેશે મુલાકાત
- વિદેશમંત્રી એસ જયશંકરનો મધ્ય ગુજરાતનો બે દિવસીય પ્રવાસ
વિદેશમંત્રી એસ જય શંકર બે દિવસની મુલાકાતમાં તેઓ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરવાના છે. ગુજરાત ભાજપે આ મુલાકાત અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરી દીધી છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો