GSTV
Home » News » સ્વિસ બેંકમાં ભારતીયોની ડિપોઝીટમાં થયો ઘટાડો : પિયુષ ગોયલ

સ્વિસ બેંકમાં ભારતીયોની ડિપોઝીટમાં થયો ઘટાડો : પિયુષ ગોયલ

કાળા નાણા મામલે નાણા પ્રધાન પીયૂષ ગોયલે રાજ્યસભામાં પ્રતિક્રિયા આપી છે. પિયૂષ ગોયલ જણાવ્યુ કે, સ્વિસ બેંકમાં ભારતીય નાગરિકોની લોન અને ડિપોઝિટમાં ગત્ત વર્ષની તુલનામાં 34.5 ટકાનો ઘટાડો થયો છે. 2013થી 2017 સુધીમાં સ્વિસ બેંકમાં ભારતીયોના નાણામાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગત્ત દિવસે સ્વિસ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ વિપક્ષને  મોદી સરકાર પર નિશાન સાધવાની તક  મળી હતી. રિપોટ્માં કહેવામાં આવ્યુ હતુ કે, સ્વિસ બેંકમાં ભારતીયનો નાણામાં 50 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટનો હવાલો આપીને ઈન્ડિયન નેશનલ લોક દળના સાસંદ રામ કુમાર કશ્યપે રાજ્યસભામાં  સરકારને સવાલ પૂછ્યા હતા. રામ કુમારે કહ્યુ કે, સરકારે કરેલી કાર્યવાહી બાદ સ્વિસ બેંકમાં ભારતીય નાગરીકોના નાણામાં કેવી રીતે વધારો થયો. જેના જવાબમાં નાણા પ્રધાન પિયૂષ ગોયલે જવાબ આપ્યો હતો.

Related posts

સાળી સાથે સંબંધ બાંધવા બનેવીને ભારે પડી ગયા, કઢંગી હાલતમાં હતો અને…

Bansari

શિવસેનાએ છેડો ફાડતાં મહારાષ્ટ્રમાં મનસે ભાજપ સાથે હાથ મિલાવવા તલપાપડ, 9મીએ મોદીને ખુશ કરવા મહારેલી

Mayur

દોષિતો ફાંસીની સજાને અંતહીન કેસોના દાવપેચમાં ફસાવી શકે નહીં : સુપ્રીમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!