GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

INDvAUS : આર્મી કેપ સાથે ઉતરી ટીમ ઇન્ડિયા, પુલવામા શહીદોના પરિવારને આપશે મેચ ફીસ

army cap team india

મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચી પર જ્યારે આજે ટીમ ઇન્ડિયા ઉતરી તો નજારો કંઇક અલગ જ હતો. આવો નજારો ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે.

હકીકતમાં ટૉસ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીએ આર્મી કેપ આપી. ટૉસ સમયે કેપ્ટન વિરાટ કોહલીએ પણ આર્મી કેપ પહેરી હતી.

ટૉસ સમયે મેનેજમેન્ટ કમીટીના સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ડાયના ઇડુલ્જીએ મહિલા દિવસના અવસરે મેચ રેફરીને સિક્કો પ્રસ્તુત કર્યો.

ભારતીય ટીમ આ મેચમાં સેનાના સન્માનમાં સેના જેવી કેપ પહેરીને ઉતરી છે.

આ બીસીસીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનનો હિસ્સો છે જેના અંતર્ગત તે દર વર્ષે એક મેચમાં સેના જેવી કેપ પહેરીને ઉતરશે.

આ મેચમાં ખેલાડી પુલવામા શહીદોના પરિવારને મેચ ફી આપશે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટૉસ જીતીને પહેલા બોલીંગનો નિર્ણય લીધો છે.

શરૂઆતની બે મેચ જીતીને ભારતે પાંચ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારત આ મેચમાં કોઇ ફેરફાર વિના ઉતરી રહી છે.

Read Also

Related posts

રાજકોટ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

Nilesh Jethva

ગાંધીનગર ખાતે જાહેરમાં રાજ્ય સરકારનું બેસણું યોજતા દિનેશ બાંભણીયા સહિત અન્ય યુવકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં આ બે ઈન્જેક્શનોની અછત: 20 હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો હોવાનો સરકારનો દાવો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!