GSTV
Home » News » સેમિફાઈનલમાં મળેલી હાર ભારતીય ટીમ પછી મૈન્ચેસ્ટરમાં જ રહેશે, આ છે કારણ

સેમિફાઈનલમાં મળેલી હાર ભારતીય ટીમ પછી મૈન્ચેસ્ટરમાં જ રહેશે, આ છે કારણ

virat World Cup

ભારતની આઈસીસી વર્લ્ડ કપ 2019થી બહાર થવાનુ દરેક લોકો માટે ખુબ જ હેરાનીની વાત હતી. આ વાતની કોઈએ પણ આશા નહી કરી હોય અને ભારતીય ટીમને જોઈને એવુ લાગતુ ન હતુ

આ હાર પછી ભારતીય ટીમ મેન્ચેસ્ટરમાં ભારતીય ટીમ ફસાઈ ગઈ છે અને ટીમ અહિં રવિવાર સુધી રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર ટીમના પાછા આવવા માટે ટિકિટ પણ બુક કરાવી દેવામાં આવી છે અને રવિવાર સુધી ખેલાડીઓ મેન્ચેસ્ટરમાં જ રહેશે. કેટલાંય ખેલાડીઓ 14 જુલાઈ સુધી મેન્ચેસ્ટરમાં રહેશે અને ત્યાર પછી અહીંથી નિકળશે. કાલે હાર પછી ટીમની રિટર્ન ટિકિટ બુક કરાવી લીધી છે.

ભારતને હવે વર્લ્ડ કપ પછી વેસ્ટઈન્ડીઝની મુલાકાત કરવાની છે અને જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

સંન્યાસના સવાલ પર જવાબ આપ્યો કે અમે આ વિશે કંઈપણ વાત કરી નથી અને અમે તેના વિશે કંઇ જાણતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આપણે સારી વસ્તુઓ તરફ પણ જોવુ જોઈએ, અમે સમગ્ર ટુર્નામેન્ટમાં વધુ સારી રીતે રમ્યા હતા પરંતુ આજે આપણે 45 મિનિટના ખરાબ રમતના કારણે મેચ ગુમાવી.

કોહલીએ કહ્યું કે જ્યારે ધોની ગ્રાઉન્ડ પર પહોંચ્યો ત્યારે અમે 6 વિકેટ ગુમાવી ચુંક્યા હતા. આવી પરિસ્થિતિમાં તેણે એક બાજુ વિકેટ જાળવી રાખવી પડે તેમ હતુ. તેઓએ તે જ કર્યું. તેઓને આ ભૂમિકા આપવામાં આવી હતી. અમારી વ્યૂહરચના એ હતી કે તેઓ પરિસ્થિતિ અનુસાર રમે અને છેલ્લા 6-7 ઓવરમાં ઝડપી રમવાનું શરૂ કરે છે. કોહલીએ રોહિત શર્મા, જસપ્રીત બૂમરાહ અને રવીન્દ્ર જાડેજાની રમતની પ્રશંસા કરી. તેણે કહ્યું કે જાડેજાએ સારી ઇનિંગ રમી હતી અને મેચમાં ટીમને પાછી લાવ્યા હતા. તેણે પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી.

indian bowler in world cup

ભારતે ફક્ત પાંચ રનમાં ત્રણ વિકેટ ગુમાવી. 92 રનમાં છ વિકેટ લીધી હતી અહીં રવિન્દ્ર જાડેજા (77) અને મહેન્દ્ર સિંહ ધોની (50) જીતની નજીક હતા, પરંતુ અંતે બોલ્ટે જાડેજા અને માર્ટિન ગપ્ટિલે ધોનીને સીધી હરાવી હતી. ભારતે સતત ત્રીજી વખત સેમિફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. 2011મા જીત મેળવી હતી પરંતુ 2015 અને 2019મા આપણે સેમિ-ફાઇનલ્સ કરતાં વધુ આગળ નહોતા ગયા.

READ ALSO

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!