GSTV
Home » News » બંધારણ દિવસ: CJI રંજન ગોગોઇએ કહ્યું- દેશના વંચિતોનો અવાજ છે બંધારણ

બંધારણ દિવસ: CJI રંજન ગોગોઇએ કહ્યું- દેશના વંચિતોનો અવાજ છે બંધારણ

દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગઈએ બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, આપણું બંધારણ દેશના તમામ વંચિતોનો અવાજ છે.

પહેલા બંધારણની આલોચના કરવામાં આવતી હતી. જેથી બંધારણને લાબું અને કઠીન ગણવામાં આવતુ હતુ. ત્યારે આપણા માટે ગર્વની વાત એ છે કે, સાત દશક બાદ આપણું બંધારણ સતત મજબૂત થઈ રહ્યુ છે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા.

Read Also

Related posts

ITR ફાઈલિંગની ડેડલાઈનથી ચૂક્યા તો પડશે બહુ જ મોંઘુ, આટલી આપવી પડશે પેનલ્ટી

Mansi Patel

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!